Date

​​October 15, 2017

Time

​​10 am onwards

Telecast on

ABP Asmita

વિધાનસભા ચૂંટણી 2017નો કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ યાત્રાઓ અને નેતાઓની સભાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજનેતાઓ અવનવાં વચનોની લ્હાણી કરી રહ્યા છે સાથે જ શરૂ થઈ ગઈ છે આરોપ પ્રતિઆરોપની રાજનીતિ. આ તમામની વચ્ચે સાચા અર્થમાં રાજકીય પાર્ટીઓનો શું છે ગુજરાત માટેનો દ્રષ્ટિકોણ? આપણી ચેનલ એબીપી અસ્મિતાએ 15 ઑક્ટોબર, 2017ના રોજ અસ્મિતા મહાસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતી ન્યૂઝ ચેનલ ઈતિહાસમાં પહેલીવાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓ એક જ દિવસમાં એક મંચ પર પોતાના વિચારો રજૂ કરશે, એટલું જ નહીં રાજકીય વિશ્લેષકો અને એબીપી અસ્મિતાના સંવાદદાતાઓ નેતાઓના વિચારો અને વચનોની પરખ પણ કરશે. ગુજરાતી ન્યૂઝ ચેનલના ઈતિહાસમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં નેતાઓ તેમજ વરિષ્ઠ પત્રકારો, રાજકીય વિશ્લેષકો અને સામાજિક તથા ઔદ્યોગિક જગતના દિગ્ગજો ઉપસ્થિત રહેશે.

Promo



 

PROGRAMMING







Speakers

Vijay Rupani

CM, Gujarat

Hardik Patel

Convener
Patidar Anamat Andolan Samiti

Jignesh Mevani

Leader
SC-ST Manch

Alpesh Thakore

Leader
OBC Ekta Manch

Praful Patel

Former Cabinet Minister

Shankersinh Vaghela

Former CM, Gujarat

Siddharth Patel

Chairman
Congress Election Campaign Committee

Devusinh Chauhan

BJP, MP,
Kheda, Gujarat

Shankar Chaudhary

Health Minister, Gujarat

Paresh Dhanani

Working President Congress

Shaktisinh Gohil

National Spokeperson
Congress

Jitu Vaghani

BJP President
Gujarat

Dr. Jyotiben Pandya,

President, Mahila Morcho,
BJP, Gujarat

I.K. Jadeja

Vice President
Gujarat Pradesh BJP

Ami Ravat

President,
Mahila Congress Vadodara, Gujarat

Arjun Modhwadia

Former President
Gujarat Pradesh Congress Committee

Sponsor

Powered by Sponsor

Partner

Associate Sponsors

Contact Us

North

Riju Goel Jain
rijuj@abpnews.in

West

Nishant Chaturvedi
nishantc@abpnews.in

East

Gautam Dutta
gautamd@abpnews.in

South

Sadiq. P
sadiqp@abpnews.in